જીવનમાં અમુક સંબંધો…

“જીવનમાં અમુક સંબંધો આપણા માટે બંધન નહિ – પણ એ ખુદ – આપણી પાંખો હોય છે.”

©  શિવાની ઠક્કર

‘જહન મેં જો આયા, હાથોં ને તરાશા’ જેવું કામકાજ છે આપણું લખવાની બાબતમાં!

ઉત્સાહથી બ્લોગ શરૂ કર્યો એ દિવસે બુધવાર હતો અને એ પછીના બુધવારે કુદરતી રીતે જ વગર પ્રયત્ને બીજી બ્લોગ પોસ્ટ લખાઈ ગઈ. હવે આજે બુધવાર છે તો થયું કે આજે પણ બ્લોગ પોસ્ટ થવી જોઈએ…પણ, આવતી કાલે એક્ઝામ છે!! મારી અંદર હાલ મારા સારા પરફોર્મન્સ બાબતે કોન્ફિડન્સ તો છે જ પણ સાથે-સાથે ટીપીકલ સ્ટુડન્ટ ટાઈપ નર્વસનેસ પણ છે.

આ ‘વર્ડપ્રેસ’ લાંબી પોસ્ટના બદલે અલગથી ક્વોટસ મૂકવાની સગવડ આપે છે તો થયું આજે એનો ઉપયોગ કરી લઉં  B-)  અને ક્વોટ પોસ્ટ કરીને હું પાછી વાંચવા બેસુ…

લવ યુ દોસ્તો! 🙂

 

Advertisements

3 thoughts on “જીવનમાં અમુક સંબંધો…

  1. અહા…

    શિવાની શું વાત છે દોસ્ત.

    એક જ વાક્યમાં બહુ માર્મિક સત્ય. ખરેખર જો સમજીએ તો હકીકત એ જ છે કે અમુક સંબંધો દુનિયાના સંબંધો હોય છે તો અમુક સંબંધોમાં સંબંધોની દુનિયા હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s